Category - Gujarati

Gujarati

જીલ્લા પંચાયત વલસાડ ના પૂર્વ દંડક દીપક મિસ્ત્રી ને ચેક બાઉન્સ કેસમાં મહારાષ્ટ્ર રાજ્ય ની નાસિક કોર્ટે દંડ ફટકારવામાં આવ્યો..આ અગાઉ ડહેલી ઉપસરપંચ ના ચેક બાઉન્સ કેસમાં ઉમરગામ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.

Gujarati

નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સુવિધા માટે કે.પી. ગ્રુપ દ્વારા ૩ ગોલ્ફ કાર અર્પણ:હોસ્પિટલના દર્દીઓ-સ્ટાફની અવરજવર માટે ૮-સીટરની બે અને ૬-સીટરની એક ગોલ્ફકાર દર્દીઓની સેવામાં સમર્પિત કરાઈ

Gujarati

સબ-રજીસ્ટ્રાર કચેરીના કાયમી રેકર્ડમાં નુકસાન પહોંચાડી, કપટપૂર્વક ફાડી નાખી, ચેડા કરી ૧૭ બનાવટી ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં વકીલની ધરપકડ સામે નામદાર સુપ્રીમ કોર્ટનો મનાઈ હુકમ