Category - Gujarati

Gujarati

ચાર મહિનાના બાળકનું શંકાસ્પદ મોત થયા બાદ યુવતીનો પ્રેમી અચાનક રફુચક્કર થતા હત્યાની આશંકા:પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા દફન કરેલ બાળકના મૃતદેહને ઉમરગામ પોલીસે બહાર કાઢી પીએમ પ્રક્રિયા હાથ ધરી