ઇંગ્લેન્ડ ના કૂકરીજ લીડ્સ માં આજે કૌશલ્યા બેન જગદીશ ભાઈ પારેખ ના મુખ્ય યજમાન પદે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથા નૉ મંગલ આરંભ થયો હતો પ્રથમ દિવસ નું પોથી પૂજન કૌશલ્યા બેન જગદીશભાઈ પારેખ, મંજુબેન શાંતિલાલ પટેલ ના હસ્ટઉં અનિલભાઈ જોશી એ કરાવ્યું હતું આ પ્રસંગે બ્રિટિશ મહિલા કિંમ મીત્ત દ્વારા પ્રસંગિક ઉદબોધન અને સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું મંગળાચરણ કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ભાગવત નું દર્શન ભગવદ્દ કૃપા ની પ્રથમ નિશાની છે ભાગવત ભગવાન નું વાંગમય સ્વરૂપ છે ઇંગ્લેન્ડ ની ધરતી પર હિન્દૂ ભાઈ બહેનો સનાતન ધર્મ ની ધજા લેહરાવી રહ્યા છે સાથે u k ના વડા પ્રધાન ઋષિ સાનુક ભારત નું ગૌરવ છે 7દિવસ ચલનારી ભાગવત કથા માં દરરોજ ઉત્સવ ઉજવવામાં આવશે

