Gujarati

વલસાડ એસ ટી કર્મચારી મંડળ દ્વારા સાધારણ સભા મહામંત્રી ધનસુખ પટેલની બિન હરીફ 16મી વાર વરણી

  • વલસાડ એસ ટી કર્મચારી મંડળ દ્વારા સાધારણ સભા યોજવામાં આવેલ જેમાં વલસાડ વિભાગ ના કર્મચારી મંડળ ના મહામંત્રી શ્રી ધનસુખ પટેલ ને બિંન હરીફ તેમજ માનોજ ભાઈ પટેલ ને પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવેલ તેમજ મંડળ ના ખજાનચી તરીકે ભૂપેશ પટેલ ની પણ બિન હરીફ વરણી કરવામાં આવેલ ધનસુખ પટેલ ની 16 મી વખત બિન હરીફ વરણી કરતા વલસાડ.આહવા.નવસારી જિલ્લા ના એસ. ટી કર્મચારી માં આનદ ની લાગણી છવાઈ જવા પામેલ છે તેમજ ગુજરાત રાજ્ય એસ.ટી કોળી સમાજ માં પણ બીજ હરીફ મહામંત્રી તરીકે વરણી કરતા કોળી સમાજ તેમજ વલસાડ એસ ટી વિભાગ ના કામદારો માં બેવડો ઉત્સાહ ફેલાઈ જવા પામેલ છે

About the author

krishnanewsnetwork

Leave a Comment