Category - Gujarati

Gujarati

નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. ૭૮ લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ:દરેક વ્યક્તિના કાર્યો પૂરા કરી પ્રશ્નોનું નિરાકરણ કરી ગ્રામ સચિવાલયોના ઉદ્દેશ્યને સાર્થક કરવું – મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ