Category - Gujarati

Gujarati

રાંદેરના સેરેબ્રલ પાલ્સી અને ડેવલપર ડિલેની બિમારીથી પીડિત આઠ વર્ષના બાળક માટે રાંદેર પોલીસ બની દેવદૂત:બિમારીનો ત્રણથી ચાર લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લઈ મુસ્લિમ પરિવારને આર્થિક કરજમાં જતા ઉગાર્યા