Gujarati

બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે હાથ થી હાથ જોડો સમિતિ પ્રદેશ કનવિનાર શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ ના પ્રમુખ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

Written by krishnanewsnetwork

બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે હાથ થી હાથ જોડો સમિતિ પ્રદેશ કનવિનાર શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ ના પ્રમુખ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર જિલ્લા માં ન્યાય યાત્રા નો રથ ફરસે જેને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અને હાથ થી હાથ જોડો સમિતિ ના હોદેદારો દ્વારા લીલી જંડી આપી હતી અને વડગામ ખાતે ગામમાં સરકાર ની નિષ્ફતા ની પત્રિકા ઓ વહેચી તેમજ જીલ્લા પંચાયત ની ચૂંટણી ના શ્રી ગણેશ કર્યા હતા આ પ્રસંગે પ્રદેશ સમિતિમાંથી હાથથી હાથ જોડો ના પ્રદેશના હોદ્દેદાર શ્રીઓ શ્રીઇન્દ્રનીલ રાજગુરુ,શ્રી ભેમાભાઈ ચૌધરી,શ્રી વશરામભાઈ સાગઠીયા,શ્રી હરેશભાઈ કોઠારી, મનોજભાઈ ભુપ્તાણી બેન તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ભરત સિંહજી વાઘેલા વડગામ તાલુકા પ્રમુખશ્રી અશોકભાઈ પઠાણ, રફીક પઠાણે બનાસકાંઠામાં અન્ય તાલુકાના પ્રમુખશ્રીઓ હાથ જોડોના જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરેણ,ડામરજીભાઈ રાજગોર,રાજેશભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં

About the author

krishnanewsnetwork

Leave a Comment