Gujarati

પારનેરા પારડી સંકટ હરન હનુમાન મંદિરે 20મી જાન્યુઆરી થી પ્રફુલભાઇ શુક્લ ની રામકથા નો આરંભ થશે

Written by krishnanewsnetwork

આખા વિશ્વ મા જે દિવસે શ્રી રામ લલ્લા નો પ્રાગટ્ય ઉત્સવ દીપાવલી મનાવાઈ રહી છે એ 20મી જાન્યુઆરી થી પારનેરા પારડીના પ્રસિદ્ધ સંકટ હરન હનુમાન મંદિરે વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 860મી રામકથા નો આરંભ થશે, એનું શ્રી ફળ મુહર્ત  ખેરગામ મા પ્રફુલભાઇ શુક્લ ને હસ્તે મંગુભાઈ ,ધીરુભાઈ ,રમણભાઈ ,ભુપેશભાઈ ,રાજનભાઈ ,કૌશિકભાઈ ,મિતલભાઈ, વિનોદભાઈ,પ્રિતેશભાઈ ,જતીનભાઈ ,તુષારભાઈ ,નિતેશભાઇ ,મિલનભાઈ ,પ્રવીણભાઈ ,પ્રકાશભાઈ ,નિકુંજભાઈ ,આશિષભાઈ, ભરતભાઈ ,મગનભાઈ ,અતુલ દેસાઈ ,કમલભાઈ , કિરણભાઈ, રોહિતભાઈ,રાહુલ ,રમણભાઈ ,રમેશભાઈ વિરલભાઈ ,હસમુખભાઈ ,કનુભાઈ ,મિનેશભાઈ ,યશવંતભાઈ ,રમેશભાઈ બચુભાઈ , જીગીશાબેન પટેલએ કર્યું હતું.કથાનો સમય 2:30 થી 5:30 રાખવામાં આવ્યો છે

About the author

krishnanewsnetwork

Leave a Comment