Gujarati

પારનેરા ક્લસ્ટરના સી.આર.સી કો ઓ ઓર્ડીનેટર શ્રીમતી સોનલ જયેશકુમાર દેસાઈએ દિલ્હીમાં એક મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગ માં કાશ્યપદક મળ્યો

Written by krishnanewsnetwork

કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થા નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ નવી દિલ્હીમાં 2022-23 વર્ષ તારીખ 15 -12 -2023 થી 17 -12 -2023 દરમિયાન તરણ સ્પર્ધામાં 25 રાજ્યોના 334 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો .પારનેરા ક્લસ્ટરના સી.આર.સી કો ઓર્ડીનેટર શ્રીમતી સોનલ જયેશકુમાર દેસાઈ દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો .એક મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં સોનલ જયેશકુમાર દેસાઈએ કાસ્ય ચંદ્રક મેળવી વલસાડ જિલ્લાના શિક્ષણ પરિવારનું નામ રોશન કરેલ છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment