પ્રફુલભાઇ શુક્લ ની 842મી ભાગવત કથાને આજે રાખોડીયા તળાવ વલસાડ મા ભક્તિભાવ પૂર્વક વિરામ અપાયો હતો ભીડભંજન મહાદેવ ના મહંત પૂજ્ય શિવજી મહારાજ તરફથી આશીર્વાદ અને મહાપ્રસાદ અપાયો હતો એક પણ રૂપિયો દક્ષિણા લીધા વગર કથા કરનાર કથાકાર પ્રફુલભાઇ શુક્લ ને લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ દ્વારા બિરદાવવામાં આવ્યા હતાં આપ્રસંગે પૂર્વ પ્રન્સિપાલ યીગેશ ભટ્ટ, યુવા ભા, જ, પ, અગ્રણી સ્નેહલ દેસાઈ, કોશિકભાઇ ટંડેલ, શારદાબેન નરેશભાઈ ટંડેલ, અલ્કાબેન તુલસીભાઇ ઢીમ્મર, ચેતાલીબેન હિરેન પટેલ, તારાબેન પટેલ કિશોરભાઈ પટેલ, સહીત મોટી સંખ્યા મા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં મુખ્ય યજમાન રમેશભાઈ ડેની એ આભારવિધિ કરી હતી આચાર્ય અજય જાની, દીપકભાઈ જોશી, હરેશભાઇ જાની, લોકગાયક દિપક બારોટ અર્જુન સોલંકી હિતેશભાઈ મંજીરા નું સન્માન કરવામાં આવ્યું હતું શ્રમજીવી વિસ્તારમાં આવતા વર્ષે રામ કથા ના આયોજન ની ઘોષણા કરવામાં આવી હતી જયશ્રી રામ અને જયશ્રી કૃષ્ણ ના ગગનભેદી નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પૂજ્ય શિવાજી મહારાજ તરફથી 1000/એહ હજાર હિન્દૂ બેહનો ને ધ કેરલા સ્ટોરી ફિલ્મ દેખાડવા નું આયોજન કરવામાં આવ્યું છે,

